Gujarat Agricultural Universities Recruitment 2025: જો તમે ગુજરાતના કૃષિ ક્ષેત્રમાં સરકારી નોકરીની તક શોધી રહ્યા છો, તો તમારા માટે મોટી ખુશખબર છે. Anand Agricultural University (AAU), Junagadh Agricultural University (JAU) અને Navsari Agricultural University (NAU) – આ ત્રણેય કૃષિ યુનિવર્સિટીઓએ મળીને Gujarat Agricultural Universities Recruitment 2025 માટે સત્તાવાર જાહેરાત જાહેર કરી છે.
Gujarat Agricultural Universities Recruitment 2025 – Highlights
| વિગત | માહિતી |
|---|---|
| સંસ્થા | AAU, JAU, NAU (Gujarat State Agricultural Universities) |
| જાહેરાત નંબર | 04/2025 |
| પોસ્ટ | Agricultural Assistant (Khetivadi Madadnish) |
| વર્ગ | Class-3 Non-Teaching Technical Cadre |
| કુલ જગ્યાઓ | 156 |
| નોકરી સ્થાન | આનંદ, જુનાગઢ, નવસારી |
| અરજી મોડ | Online |
| શરૂ તારીખ | 18-11-2025 |
| છેલ્લી તારીખ | 12-12-2025 |
| સત્તાવાર વેબસાઇટ | www.aau.in, www.jau.in, www.nau.in |
જગ્યાઓનું વિગતવાર વિતરણ: AAU, JAU, NAU
| યુનિવર્સિટી | જગ્યાઓ |
|---|---|
| Junagadh Agricultural University (JAU) | 86 |
| Navsari Agricultural University (NAU) | 46 |
| Anand Agricultural University (AAU) | 24 |
| કુલ જગ્યાઓ | 156 |
નોંધ: કેટેગરી-વાઇઝ (SC/ST/SEBC/EWS) આરક્ષણની માહિતી સત્તાવાર નોટિફિકેશન PDF માં ઉપલબ્ધ છે.
શૈક્ષણિક લાયકાત (Educational Qualification)
Agricultural Assistant તરીકે નિયુક્તિ માટે જરૂરી શૈક્ષણિક લાયકાત:
✔ ઉમેદવારે કૃષિ સંબંધિત Diploma / Degree ધરાવવી આવશ્યક.
✔ ચોક્કસ લાયકાત માટે Official Notification PDF વાંચવો જરૂરી.
ઉંમર મર્યાદા (Age Limit)
✔ ઉંમર મર્યાદા સત્તાવાર નોટિફિકેશન મુજબ રહેશે.
✔ SC/ST/SEBC/EWS તથા મહિલા ઉમેદવારોને સરકારના નિયમ મુજબ છૂટછાટ મળશે.
અરજી ફી (Application Fees)
સચોટ ફી વિગતો માટે ઓફિશિયલ નોટિફિકેશન જુઓ. ફી સામાન્ય રીતે ઑનલાઇન ભરવાની રહેશે:
- Net Banking
- Debit Card
- Credit Card
Agricultural Assistant Salary – પગાર વિગતો
આ ભરતીમાં સરસ પગાર અને ભવિષ્યમાં વૃદ્ધિની તક મળે છે.
પ્રથમ 5 વર્ષ:
- ફિક્સ પગાર: ₹ 25,000/- પ્રતિ મહિના
5 વર્ષ બાદ:
- નિયમિત Pay Matrix Level-4
- પગાર: ₹ 25,500 – ₹ 81,100
અન્ય લાભો:
- મોંઘવારી ભથ્થું
- તહેવાર ભથ્થું
- પેન્શન વગેરે સરકાર મુજબ
Selection Process: Gujarat Agricultural Universities Bharti 2025
આ ભરતીની પસંદગી નીચે મુજબ થશે:
- લખિત પરીક્ષા / Merit-Based Selection
- Document Verification
- Final Merit List મુજબ નિમણૂક
How to Apply – ઑનલાઇન અરજી પ્રક્રિયા
Agricultural Assistant માટે અરજી કરવાની પ્રક્રિયા ખૂબ સરળ છે:
સ્ટેપ-બાય-સ્ટેપ Apply Process
- સત્તાવાર વેબસાઇટ ખોલો:
- Recruitment વિભાગમાં જાઓ
- Advertisement No. 04/2025 પસંદ કરો
- Apply Online લિંક પર ક્લિક કરો
- નવા ઉમેદવાર હોય તો Registration કરો
- જરૂરી વિગતો ફોર્મમાં ભરો
- Photo, Signature, Marksheets વગેરે Upload કરો
- Fees Pay કરો
- અંતમાં Submit બટન દબાવો
- ફોર્મ અને ફી રસીદની પ્રિન્ટઆઉટ કાઢો
Important Dates:
| ઇવેન્ટ | તારીખ |
|---|---|
| Notification Release | November 2025 |
| Apply Online શરૂ | 18-11-2025 (12:00 PM) |
| Apply Online છેલ્લી તારીખ | 12-12-2025 (11:59 PM) |
મુખ્ય મુદ્દાઓ:
- કુલ જગ્યાઓ: 156
- ત્રણ યુનિવર્સિટી દ્વારા સંયુક્ત ભરતી
- પોસ્ટ: Agricultural Assistant
- પગાર: શરૂના 5 વર્ષ ₹25,000 ફિક્સ
- અરજી છેલ્લી તારીખ: 12 ડિસેમ્બર 2025
- સંપૂર્ણ ઑનલાઇન અરજી પ્રક્રિયા
FAQs – વારંવાર પૂછાતા પ્રશ્નો
Q1: AAU, JAU, NAU નું સંપૂર્ણ નામ શું છે?
AAU – Anand Agricultural University
JAU – Junagadh Agricultural University
NAU – Navsari Agricultural University
Q2: Agricultural Assistant નો પગાર કેટલો છે?
પ્રથમ 5 વર્ષ Fix Pay ₹25,000
પછી Level-4 (₹25,500–₹81,100)
Q3: અરજી ઑનલાઇન છે કે ઑફલાઇન?
માત્ર ઓનલાઇન અરજી સ્વીકારવામાં આવશે.
Q4: છેલ્લી તારીખ કઈ છે?
12 ડિસેમ્બર 2025 રાત્રે 11:59 સુધી અરજી કરી શકાય છે.
